લોકસભા-2024
Lok Sabha Election 2024
Election Slip – Voter Slip
મતદાનની સ્લીપ નથી મળી ?
જો મતદાનની કાપલી એટલે કે વોટર સ્લીપ ઘરે આવી ન હોય તો અહીં બતાવેલ રીત થી સરળ રીતે તમે તમારા બુથ સ્થળ ની માહીતી મળી રહેશ.
How to download Election Slip ? How to download Voter Slip ?
અહીં આપેલ લીંક પર ક્લિક કરો
લીંક https://electoralsearch.eci.gov.in/
EPIC Number એટલે કે ચૂંટણી કાર્ડ નંબર અને રાજ્ય સીલેક્ટ કરી સર્ચ પર ક્લીક કરવાથી તમારી વિગત દેખાશે તેમાં view detail પર ક્લિક કરો તમારા નામ, ક્રમાંક, બુથ અને તમારા મતદાન કેન્દ્રની માહિતી તમે ઓનલાઈન જોઈ શકશો.
મતદાનનો દિવસ આવી ગયો હોય અને મતદાનની સ્લીપ ના મળી હોય, તો હવે તમે જાતે જ પોતાની સંપૂર્ણ માહિતી વોટર સર્વિસ પોર્ટલ ઉપર જઈને જાતે જોઈ શકો છો. તમારૂ નામ સહીતની મતદાન માટે કયા બુથમાં કયા રૂમ માં જવાનું છે તેની સંપૂર્ણ માહિતી તમે જાતે આ લીંક દ્વારા જોઈ શકો છો.
આવીજ વધુ માહીતી માટે www.newinfohub.com પર વિઝીટ કરતા રહો. અમો તમોને નવી નવી માહીતી, સરકારી યોજનાઓની માહીતી, ગુજરાત સરકાર અને ભારત સરકાર ની સરકારી ભરતી અંગે વિગતવાર માહિતી અને કઈ રીતે અને ક્યાં જઈને આવેદન કરવું તે વિષેની સંપૂર્ણ માહીતી આપતા રહીશું.