newinfohub

સામાન્ય (જનરલ કેટેગરી) ના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજના – Foreign Education Loan for Student

સામાન્ય (જનરલ કેટેગરી) ના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજના – Foreign Education Loan for Student – How to Apply – Eligibility – Rules and Regulation

 

 

Welcome to www.newinfohub.com આજે આપણે ગુજરાત સરકાર ના  ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ (GUEEDC) દ્વારા  બિનઅનામત વર્ગમાં સમાવેશ વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે આપવામાં આવતી લોન વિશે જાણીશું.

સમાજ કલ્યાણ વિભાગ દ્વારા બિનઅનામત એટલે કે સામાન્ય – જનરલ કેટેગરીમાં સમાવેશ થતા તમામ કે જેઓની કુટુંબની આવક મર્યાદા વાર્ષિક 6 લાખ થી ઓછી હોય તેવા લોકો માટે આ યોજના અમલ માં મુકવામાં આવી છે. જેમાં 15 લાખ સુધીના લોન  4 ટકાના સાદા વ્યાજ થી આપવામાં આવે છે.   સામાન્ય કોઈ પણ જ્ઞાતીના વિદ્યાર્થીઓ આ લોન માટે અરજી કરી શકે છે.

વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થીતી સારી ન હોવાથી તેઓ વિદેશની યુનિવર્સિટીની ફી ભરવા માટે સક્ષમ નથી હોતા, ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા  ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના અમલ માં મુકવામાં આવેલ છે.  સમાજ કલ્યાણની વેબસાઈટ www.esamajkalyan.gujarat.gov.in   દ્વારા તમે આખા વર્ષમાં ગમે ત્યારે ઓનલાઈન અરજી કરી શકો છો.  

મહત્વની બાબતો

Foreign Education Loan ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા

ખાસનોંઘ

શરતો

માહિતી સ્ત્રોત – www.esamajkalyan.gujarat.gov.in 

આ લોન એપ્લાય કરવા માટે www.esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ પર જઈને યુઝર આઈડી પાસવર્ડ બનાવી ને  Gujarat Unreserved Education and Economical Development Corporation માં જઈને અરજી કરી શકો છો જરૂરી ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ ઓરીજીનલ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.  આ વેબસાઈટ માં આપેલ શરતો અને નિયમો વાંચી લેવા જરૂરી છે. 

 

Exit mobile version