newinfohub

India Post GDS Recruitment July 2024 Notification – Vacancies & Apply Online

India Post GDS Recruitment July 2024

Government of India, Ministry of Communications, Department of Posts invited from the eligible candidates to fill the vacant posts of Gramin Dak Sevaks (GDSs) [i.e, Branch Postmaster (BPM)/Assistant Branch Postmaster (ABPM)/Dak Sevaks] in different offices of the Department of Posts. The detail of the vacant posts is given below. The applications are to be submitted online at Indian Post official website www.indiapostgdsonline.gov.in.

ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા દેશ ભરની વિવિધ પોસ્ટ ઓફિસ માટે ગ્રામીણ ડાક સેવક ની પોસ્ટ  માટે આવેદન મંગાવવામાં આવ્યા છે. પોસ્ટ વિભાગની આ ભરતી માટે માત્ર ધોરણ 10 અથવા તે સમકક્ષ પરીક્ષા ની પાત્રતા રાખવામાં આવી છે. એટલેકે માત્ર ધોરણ 10 ના માર્ક્સ ના આધારે જ આ ભરતી કરવામાં આવશે. 18 થી 40 વર્ષ ના ઉમેદવારો આવેદન કરી શકે છે. ઉમેદવારો એ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જે તે પોસ્ટ ઓફીસ માં અરજી કરવા માટે તે વિસ્તારની પ્રાદેશીક ભાષા એટલે કે ગુજરાતમાં અરજી કરવા માટે ગુજરાતી ભાષા ધોરણ 10 માં વિષય તરીકે પાસ કરેલ હોવી જોઈએ અને અંગ્રેજી ભાષા પણ ફરજીયાત છે એટલે કે ગુજરાતની કોઈ પણ પોસ્ટ ઓફીસ માટે ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાથે ધોરણ 10 પાસ કરેલ હોવું જરૃરી છે. મેરીટ આધારીત આ ભરતીની પ્રક્રિયા ની વધુ માહીતી નીચે આપેલ છે. 

અરજી પ્રક્રિયા (India Post GDS Recruitment July 2024)

વધુ વિગતો માટે ઇન્ડિયા પોસ્ટ વિભાગની ભરતી માટેની ઓફસીયલ વેબસાઈટની મુલાકત કરવી.

તમે જાતે અથવા નજીકના સાયબર કાફે – ઓનલાઈન સેન્ટર પર જઈને તમે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા કરી શકો છો.

ઓફીસીયલ વેબ સાઈટ – Website : www.indiapostgdsonline.gov.in

ઓફીસીયલ નોટીફીકેશન – https://indiapostgdsonline.cept.gov.in/Notifications/Model_Notification.pdf 

નવી નવી સરકારી ભરતીની માહીતી માટે અમારી વેબસાઈટ www.newinfohub.com ની મુલાકાત લેતા રહવું.

 

Exit mobile version