10th Pass Job : Indian Post GDS Recruitment : 21413 Vacancy Apply Online

India Post Gramin Dak Sevak Recruitment July 2025 – 1oth Pass Job

1oth pass Job Best  opportunity ….Applications are invited from the eligible candidates to fill the vacant posts of Gramin Dak Sevaks (GDSs) [i.e. Branch Postmaster (BPM)/Assistant Branch Postmaster (ABPM)/Dak Sevaks] in different offices of the Department of Posts. Eligibility only 1oth pass.

Indian Post official website www.indiapostgdsonline.gov.in.

  • Name of Department: India Post

  • Post Name : Gramin Dak Sevak(GDS)

  • Total Vacancies : 21413

  • Registration Start : 10/02/2025

  • Last Date of Apply : 03/03/2025

  • Application Fee : 100/-

  • Minimum Age : 18

  • Maximum Age : 40

  • Educational Qualification : 10th Pass 

  • Selection Criteria  : Merit List Base

  • Application : Online

  • Website : www.indiapostgdsonline.gov.in

ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા દેશ ભરની વિવિધ પોસ્ટ ઓફિસ માટે ગ્રામીણ ડાક સેવક ની પોસ્ટ  માટે આવેદન મંગાવવામાં આવ્યા છે. પોસ્ટ વિભાગની આ ભરતી માટે માત્ર ધોરણ 10 અથવા તે સમકક્ષ પરીક્ષા ની પાત્રતા રાખવામાં આવી છે. એટલેકે માત્ર ધોરણ 10 ના માર્ક્સ ના આધારે જ આ ભરતી કરવામાં આવશે. 18 થી 40 વર્ષ ના ઉમેદવારો આવેદન કરી શકે છે. ઉમેદવારો એ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જે તે પોસ્ટ ઓફીસ માં અરજી કરવા માટે તે વિસ્તારની પ્રાદેશીક ભાષા એટલે કે ગુજરાતમાં અરજી કરવા માટે ગુજરાતી ભાષા ધોરણ 10 માં વિષય તરીકે પાસ કરેલ હોવી જોઈએ અને અંગ્રેજી ભાષા પણ ફરજીયાત છે એટલે કે ગુજરાતની કોઈ પણ પોસ્ટ ઓફીસ માટે ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાથે ધોરણ 10 પાસ કરેલ હોવું જરૃરી છે. મેરીટ આધારીત આ ભરતીની પ્રક્રિયા ની વધુ માહીતી નીચે આપેલ છે. 

અરજી પ્રક્રિયા (India Post GDS Recruitment July 2024)

  • ઓનલાઈન અરજી કરવા ઓફીશીયલ વેબસાઈટની મુલાકાત લો
  • સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું
  • લોગીન કરવું
  • ફોર્મની પ્રાથમીક વિગતો ભરીને ફોટો અને સહી અપલોડ કરવી
  • રજીસ્ટ્રેશન નંબર આવ્યા બાદ ફી ભરવી
  • જે તે શહેરની જે તે પોસ્ટ ઓફીસની વેકન્સી મુજબ પોસ્ટ ઓફીસનું સીલેક્શન કરવું.
  • સબમીટ કરવું.
  • પસંદગી પ્રક્રિયા મેરીટ આધારીત છે, ધો.10 ના ટકાવારી મુજબ પસંદગી થવાને પાત્ર.

વધુ વિગતો માટે ઇન્ડિયા પોસ્ટ વિભાગની ભરતી માટેની ઓફસીયલ વેબસાઈટની મુલાકત કરવી. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અધિકૃત વેબસાઈટમાં આપેલ ઓફીસીયલ નોટીફીકેશન વાંચી ને સમજી લેવું ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી. 

તમે જાતે અથવા નજીકના સાયબર કાફે – ઓનલાઈન સેન્ટર પર જઈને તમે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા કરી શકો છો.

ઓફીસીયલ વેબ સાઈટ – Website : www.indiapostgdsonline.gov.in

ઓફીસીયલ નોટીફીકેશન https://drive.google.com/file/d/1URMOYQDJHlwznmCuvGuzWm3ufGfQHbXn/view

10th pass Job અને 12th pass તેમજ દરેક  ક્ષેત્રે  નવી સરકારી ભરતીની માહીતી માટે અમારી વેબસાઈટ

www.newinfohub.com ની મુલાકાત લેતા રહવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *