SSC Result : ધોરણ 10 ગુજરાત બોર્ડનું પરિણામ આવતી કાલે સવારે જાહેર
27 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાયેલ ધોરણ-10 ની પરીક્ષા જેમાં આશરે 8.92 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે.
રીઝલ્ટ જોવા માટે અહીં ક્લીક કરો.
અહીં ક્લીક કરવાથી વેબસાઈટ ઓપન થશે
-
SSC રીઝલ્ટ પર ક્લીક કરવું.
-
સીટ નંબર દાખલ કરવો
-
માર્કશીટ મેળવો
SSC RESULT સમય અને તારીખ
આવતી કાલે એટલે કે તારીખ 08 મે 2025 ના રોજ સવારે 8-00 કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવશે
SSC RESULT વ્હોટ્સઅપ નંબરથી અને બોર્ડની વેબસાઈટ www.gseb.org થી પરિણામ જાણી શકાશે
વ્હોટ્સએપના નંબર 6357300971 પર વિદ્યાર્થી પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ આ પરિણામ મેળવી શકશે અને ગુજરાત બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સીટ નંબર નાખીને પણ પરિણામ જોઈ શકાશે.
ગત રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જે ગત વર્ષ કરતા 1 ટકા વધુ હતું હવે જોવાનું રહે છે કે ધોરણ 10 નું પરિણામ શું આવે છે…
વધુ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ www.newinfohub.com ની વિઝીટ કરતા રહો. શૈક્ષણિક તેમજ સરાકારી નોકરી, સરકારી વિવિધ યોજનાઓ અને સેવાઓની માહિતી તેમજ સતત અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

