રેલવે રીક્રુટમેન્ટ બોર્ડ RRB દ્વારા ગ્રુપ D ની
32438 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
ધો.10 અને 12 પાસ તેમજ ITI પાસ ઉમેદવારો માટે ઉત્તમ તક

શૈક્ષણિક લાયકાત
- ધોરણ-10 પાસ અથવા સમકક્ષ
- આઈટીઆઈ અથવા સંબંધીત ટ્રેડમાં ડિપ્લોમા
વય મર્યાદા
- ઓછામાં ઓછી ઉમર – 18 વર્ષ
- વધુમાં વધુ ઉમર – 33 વર્ષ
ઉમરમાં છૂટછાટ
- એસસી/એસટી માટે 5 વર્ષ
- ઓબીસી માટે 5 વર્ષ
- વિકલાંગ માટે 10 વર્ષ
ફી ની વિગત
- જનરલ / ઓબીસી – 500/-
- એસસી/એસટી – 250/-
અરજી પ્રક્રિયા
- અરજી શરૂ: 23 જાન્યુઆરી 2025
- અરજીની અંતિમ તારીખ: 23 ફેબ્રુઆરી 2025
- ગુજરાત માટે અરજી કરવા અને વધુ વિગતો જોવા વેબ સાઈટ ની મુલાકાત લો https://rrbahmedabad.gov.in
- સીધી અરજી કરવા https://www.rrbapply.gov.in ની મુલાકાત લો.
- વેબસાઈટમાં મથાડે આપેલ Apply બટન માં Create an Account પર ક્લીક કરી વિગતો ભરવી.
- નામ જન્મ તારીખ માતા- પિતાના નામ વગેરે ની વિગતો ભરવી
- મોબાઈલ અને ઈમેઈલ ની વિગતો ભરી વેરીફાઈ કરવું.
- આધાર વેરીફાય કરવુ
- આઈડી-પાસવર્ડ ક્રિએટ કરવો.
- ત્યાર બાદ Sign in કરી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરવી.
- ફોટો અને સિગ્નેચર અને માંગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરવા ફી ભરવી
- ઓનલાઈન ડેબીટ/ક્રેડીટ કાર્ડ, યુપીઆઈ થી પેમેન્ટ કરવું.
- સબમીટ કરી પ્રીન્ટઆઉટ સંભાળીને રાખવી.
ઓનલાઈન ફોર્મ માટે નીચે દર્શાવેલ હેલ્પલાઈન પર સંપર્ક કરી શકો છો.
(કામકાજના દિવસો દરમ્યાન સમય સવારે 10.00 થી 5.00)
Phone: 0172-565-3333 and 9592001188 / Email: rrb.help@csc.gov.in
ફોર્મ ભરતા પહેલા નીચે આપેલ લીંક પરથી — ડાઉનલોડ કરી સંપૂર્ણ ભરતી પ્રક્રિયાની વિગત સમજી લેવી . https://www.rrbapply.gov.in/assets/forms/CEN_08_2024_level1.pdf
ધોરણ-10 પાસ માટે ભરતી તેમજ દરેક પ્રકારની ભરતીની જાહેરાત માટે અમારી વેબ સાઈટ www.newinfohub.com
ની મુલાકાત કરતા રહેવું.
આ ભરતીની માહિતી અંગ્રેજીમાં જોવા માટે અહીં ક્લીક કરો https://newinfohub.com/2025/02/03/railway-job-2025/