ધોરણ-10 પાસ માટે રેલવેમાં અઢળક ભરતી, રેલવે ગ્રુપ-ડી ની 32438 જગ્યાઓ માટે આજે જ અરજી કરો

રેલવે રીક્રુટમેન્ટ બોર્ડ RRB દ્વારા ગ્રુપ D ની

32438 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ધો.10 અને 12 પાસ તેમજ ITI પાસ ઉમેદવારો માટે ઉત્તમ તક

Railway Bharti

શૈક્ષણિક લાયકાત 

  • ધોરણ-10 પાસ અથવા સમકક્ષ
  • આઈટીઆઈ અથવા સંબંધીત ટ્રેડમાં ડિપ્લોમા

વય મર્યાદા

  • ઓછામાં ઓછી ઉમર – 18 વર્ષ
  • વધુમાં વધુ ઉમર – 33 વર્ષ

ઉમરમાં છૂટછાટ

  • એસસી/એસટી માટે 5 વર્ષ
  • ઓબીસી માટે 5 વર્ષ
  • વિકલાંગ માટે 10 વર્ષ

ફી ની વિગત

  • જનરલ / ઓબીસી – 500/-
  • એસસી/એસટી – 250/-

અરજી પ્રક્રિયા

  • અરજી શરૂ: 23 જાન્યુઆરી 2025
  • અરજીની અંતિમ તારીખ: 23 ફેબ્રુઆરી 2025
  • ગુજરાત માટે અરજી કરવા અને વધુ વિગતો જોવા વેબ સાઈટ ની મુલાકાત લો https://rrbahmedabad.gov.in
  • સીધી અરજી કરવા https://www.rrbapply.gov.in ની મુલાકાત લો.
  • વેબસાઈટમાં મથાડે આપેલ Apply બટન માં Create an Account પર ક્લીક કરી વિગતો ભરવી.
  • નામ જન્મ તારીખ માતા- પિતાના નામ વગેરે ની વિગતો ભરવી
  • મોબાઈલ અને ઈમેઈલ ની વિગતો ભરી વેરીફાઈ કરવું.
  • આધાર વેરીફાય કરવુ
  • આઈડી-પાસવર્ડ ક્રિએટ કરવો.
  • ત્યાર બાદ Sign in કરી  વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરવી.
  • ફોટો અને સિગ્નેચર અને માંગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરવા ફી ભરવી 
  • ઓનલાઈન ડેબીટ/ક્રેડીટ કાર્ડ, યુપીઆઈ થી પેમેન્ટ કરવું.
  • સબમીટ કરી પ્રીન્ટઆઉટ સંભાળીને રાખવી.
ઓનલાઈન ફોર્મ માટે નીચે દર્શાવેલ હેલ્પલાઈન પર સંપર્ક કરી શકો છો. 

(કામકાજના દિવસો દરમ્યાન સમય સવારે 10.00 થી 5.00)

Phone: 0172-565-3333 and 9592001188 / Email: rrb.help@csc.gov.in

 

 

ફોર્મ ભરતા પહેલા નીચે આપેલ લીંક પરથી — ડાઉનલોડ કરી સંપૂર્ણ ભરતી પ્રક્રિયાની વિગત સમજી લેવી .   https://www.rrbapply.gov.in/assets/forms/CEN_08_2024_level1.pdf


ધોરણ-10 પાસ માટે ભરતી તેમજ દરેક પ્રકારની ભરતીની જાહેરાત માટે અમારી વેબ સાઈટ www.newinfohub.com

ની મુલાકાત કરતા રહેવું.

આ ભરતીની માહિતી અંગ્રેજીમાં જોવા માટે અહીં ક્લીક કરો https://newinfohub.com/2025/02/03/railway-job-2025/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *