newinfohub

અનુસૂચિત જાતીના વિદ્યાર્થીઓ માટેઃ 15 લાખની વિદેશ અભ્યાસ લોન – Videsh Abhyas Loan

વિદેશમાં અભ્યાસ કરવા માટે ગુજરાત સરકાર આપે છે

15 લાખની વિદેશ અભ્યાસ લોન  

તે પણ 4%ના નજીવા વ્યાજ દરે. મહત્વની બાબત એ છે કે આ લોન મંજૂર થયા બાદ લોનના હપ્તાની રકમ તુરંત ભરવાની નથી પરંતુ વિદેશમાં અભ્યાસ ક્રમ પૂર્ણ થયા બાદ 6 મહીને લોનના પહેલા હપ્તાની શરૂઆત થશે. આમ આ વિદેશ અભ્યાસ લોન તેજસ્વી વિદ્યાર્થીઓ ને ઉચ્ચ અભ્યાસ માટે ખુબ ઉપયોગી બનશે અને લોન ચૂકવવામાં પણ સરળતા રહેશે.

યોજનાનો હેતુ

યોજના શરૂ થયાનું વર્ષ

વિદેશ અભ્યાસ લોન માટે  પાત્રતાના માપદંડો

સહાયનું ધોરણ

અરજી સાથે સ્કેન કરી અપલોડ કરવાના પુરાવા

સંદર્ભઃ ઉપરની મોટાભાગની વિગતો ગુજરાત સરકારની https://esamajkalyan.gujarat.gov.in/ વેબસાઈટ દ્વારા લેવામાં આવી છે. વધુ વિગતો માટે https://esamajkalyan.gujarat.gov.in/ ની મુલાકાત લેવી.

આવી જ વિવિધ યોજનાઓ, સરકારી લોન, સરકારી ભરતીની વિવિધ જાહેરાતોની માહીતી માટે અમારી વેબસાઈટ www.newinfhub.com જોતા રહેવું. અમો સતત આપને નવી નવી અને સમાજને ઉપયોગી એવી માહીતી આપતા રહીશું.

 

આ ફોર્મ તમે  સાયબર કાફે / ઓનલાઈન સેન્ટર અથવા જાતે પણ ભરી શકો છો. જે પરિશીષ્ટ સ્ટેમ્પ પેપર ઉપર રજૂ કરવાના છે તે નોટરી સમક્ષ એફીડેવીટ કરાવીને ચોખ્ખા દેખાય તેવા સ્કેન કરી પીડીએફ અપલોડ કરવાના રહેશે.

વેલ્યુએશન રીપોર્ટ પણ સરકાર માન્ય હોય તેવા વેલ્યુઅર જોડે થી સંપૂર્ણ વિગતો સહીત નો સહી સિક્કા વાળો મિલકતના ફોટા સહીતનો  બનાવળાવાનો રહેશે.

અન્ય સ્કેન કરીને અપલોડ કરવાના દરેક પુરાવા ઓરીજીનલ ચોખ્ખા દેખાય તેવા અપલોડ કરવા.

Exit mobile version